આવતા ૪૮ કલાકની અંદર તમારા મનમાં રહેલી બધી જ ઈચ્છા પુરી કરશે ભગવાન શ્રી કૃષ્ણ

મેષ રાશિ

આજે કોઈ જુના મિત્ર સાથે મુલાકાત થવાની સંભાવના રહેલી છે. નજીકની વ્યક્તિ વિરોધ કરશે. ધીરજ જાળવી રાખવી પડશે. શારીરિક સુખ મળશે. આજે તમે મહેનતનો સંપુર્ણ લાભ મેળવીને ખુશ થશો. દેખરેખના અભાવમાં ધંધામાં નુકસાન થઈ શકે છે. લેવડ-દેવડના મામલાઓનો ઉકેલ આવશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. આજે તમારા ઉચ્ચ અભ્યાસમાં આવતી સમસ્યાઓ દુર થશે. અંતિમ ચર્ચામાં સફળતા મળશે, વાણી પર નિયંત્રણ રાખવું.

વૃષભ રાશિ

આજે તમારે તમારા ક્ષેત્રનાં લોકો સાથે તમારા સંબંધો બનાવવાનાં પ્રયાસ કરવા જોઈએ. આજે નવા કરારથી ભવિષ્યમાં મોટો ફાયદો થશે. વિદેશી એજન્સીઓ અને કંપનીઓ તમારા બિઝનેસ નેટવર્ક સાથે જોડાશે. આજે કોઈપણ કામ કરવું મુશ્કેલ હોય ત્યારે અનુભવી નિષ્ણાતોની સલાહ જરૂર લેવી. આજે મિત્રો સાથે વ્યવહારમાં ધીરજ રાખવી. તમારા કોઈ મિત્રને તમારી કોઈ વાતનું દુખ લાગી શકે છે. કોઈ નવી સફળતા મળવાથી આજે વિદ્યાર્થીઓનું મન ઉત્સાહથી ભરપુર રહેશે.

penda taiyar rakhjo aavta 06 05 2022 Title

મિથુન રાશિ

આજે તમારા શરીરમાં થાક રહેશે. મુસાફરી મુલત્વી રાખવાની જરૂરિયાત રહેશે. પરિવારમાં મૈત્રીપુર્ણ વાતાવરણ રહેશે. નવા શણગારથી ઘરની સુંદરતામાં વધારો થશે. તમારા મનમાંથી નકારાત્મક વિચારો દુર કરવા. ક્રોધ અને વાણી પર સંયમ રાખવું પડશે. ખાણીપીણીમાં પણ સાવચેતી રાખવી. શારીરિક સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. શક્ય હોય તો તમારે કોઈની સાથે વાદવિવાદ કે ઝઘડાથી બચવું. તમે આધ્યાત્મિક કાર્યમાં વ્યસ્ત રહેશો.

કર્ક રાશિ

આજે તમારા બધા કામમાં વિલંબ થઈ શકે છે. તમે વધુ મહેનત કરશો પરંતુ તમને ફળ ઓછું મળશે. આજે તમે પારિવારિક કાર્યક્રમોમાં ભાગ લેશો. ગેરસમજનાં કારણે જીવનસાથી સાથે વિવાદ શક્ય છે. સમાજમાં અગ્રિમ સ્થાન મેળવી શકશો. સામાજિક કાર્યોમાં ભાગ લેવા જવું પડશે. વડીલો અને મિત્રોનો સહયોગ મળશે. નવા મિત્રો બની શકે છે. નોકરી-ધંધામાં આવકમાં વધારો થવાનાં યોગ બની રહ્યાં છે. અમુક છુપાયેલી વાતો પણ આજે તમારી સામે આવી શકે છે.

સિંહ રાશિ

આજે તમારા વ્યવહારની પ્રશંસા થશે. આજે તમારી મિત્રતા તમારા મિત્ર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે અને તે ભવિષ્યમાં તમારી મદદ કરવા પણ તૈયાર રહેશે. આજે તમારું સ્વાસ્થ્ય સ્થિર રહેશે. નોકરીમાં કાર્યક્ષમતાનો લાભ મળશે. બાળકો સાથેની દલીલોથી પરેશાની ઉભી થશે. એવા લોકો પર નજર રાખો, જે તમને ખોટા રસ્તે લઈ જઈ શકે છે. સત્તાવાર આંકડા સમજવા મુશ્કેલ બનશે. સંબંધીઓ તરફથી તણાવ અને મતભેદ દુર થશે.

કન્યા રાશિ

જે લોકો પરેશાનીઓ લઈને તમારી પાસે આવે છે તો તેમને નજરઅંદાજ ના કરો અને તેમને તેમની માનસિક શાંતિને ખલેલ પહોંચાડવા ના દો. રોમાન્સ માટે લેવામાં આવેલા નિર્ણય અસર નહિ બતાવે. આજે તમે હિંમતપુર્વક નવા પડકારોનો સામનો કરશો. જુની ગુંચવણોને ઉકેલવાનો માર્ગ સરળ બનશે. તમે લગ્ન સમારોહમાં મોટાપાયે ભાગ લેશો. સરકારી બાબતોનો તમારા પક્ષમાં ઉકેલ આવી શકે છે. વિચારોમાં સકારાત્મકતા અને આશાસ્પદ વલણ રાખવું.

તુલા રાશિ

આજે તમે લાગણીમાં આવીને કોઈ કામ કરી શકો છો. વાતચિતમાં સાવધાની રાખવી. બેદરકારીથી નુકસાન થશે. વિરોધીઓ ખુલ્લેઆમ વિરોધ કરશે. કામકાજની શરૂઆતમાં મુશ્કેલી આવી શકે છે. નાની બાબતમાં પણ તમે હતાશ થશો અથવા જુના સારા સમયને યાદ કરવાનું શરૂ કરશો. તમે કોઈ જુના મિત્રનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી શકો છો. ધંધાકીય લાભ શક્ય છે. આજે તમને આર્થિક લાભ મળશે પરંતુ તમને શારીરિક મુશ્કેલીઓ જોવા મળી શકે છે.

વૃશ્ચિક રાશિ

આજે તમે તમારા જીવનને લઈને થોડા તણાવમાં રહેશો. તમારા મિત્રો સાથે બહાર હરવા ફરવાનો આનંદ લેવો. જો તમે આજે કોઈ સામાજિક કાર્યક્રમમાં જઈ રહ્યા છો તો ત્યાં તમને ઘણા લોકોને મળવાનો અવસર મળશે. આજે તમે આત્મવિશ્વાસથી ભરપુર રહેશો પરંતુ વધુ પડતા ઉત્સાહી થવાનું ટાળવું. બીજાની સલાહ લેવી. તમને ઘણા સ્રોતમાંથી આર્થિક લાભ થશે. મિત્રો અને પરિવાર સાથે મસ્તીભર્યો સમય પસાર કરશો.

ધન રાશિ

તમે તમારા જીવનમાં ધર્મનું મહત્વ જાણવા માંગો છો. આ માર્ગ પર ચાલવાથી તમને સુખ-શાંતિ મળશે. એવી વ્યક્તિને પસંદ કરો જે ખરેખર તમને સન્માન આપે અને આવનારા સમયમાં તમને ખુશી આપે. આજે તમને શિક્ષણ ક્ષેત્રે સફળતા મળશે. જો તમે વિદ્યાર્થી છો તો તમે અભ્યાસમાં તમારી જાતને આગળ વધારશો. તમે આજે તમારા જુના મિત્રોને યાદ કરી શકો છો, તેમને મળીને તમને ખુબ જ આનંદ થશે.

મકર રાશિ

આજે તમારો આર્થિક પક્ષ શ્રેષ્ઠ રહેશે. તમે તમારા કામની પ્રગતિને લઈને પણ ખુબ જ ઉત્સાહિત રહેશો. પરસ્પર પ્રેમ જાળવવાનો પ્રયત્ન કરવો. ઘટતી જતી ઘરેલુ જવાબદારી અને ધનના વિવાદથી તમારા દાંપત્યજીવનમાં તિરાડ પડી શકે છે. ઓફિસમાં પ્રશંસા થઈ શકે છે. અર્થહીન ઝઘડા અને વિવાદોથી બચવાનાં પ્રયત્ન કરવા. બાળકોને સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓ પરેશાન કરી શકે છે. આળસથી બચીને સક્રિય થવું તમારા માટે ફાયદાકારક રહેશે.

કુંભ રાશિ

તમારે ક્રોધ અને ઈર્ષ્યા પર નિયંત્રણ રાખવું. શરીરમાં થાક અને આળસ અનુભવશો. સંતાન અંગે ચિંતા રહેશે. જુનું દેવું ચુકવવા માટે તમારે ભાગદોડ કરવી પડી શકે છે. તમારું મન દાન અને ધાર્મિક કાર્યોમાં રોકાયેલું રહેશે. આજે તમે તમારા પાર્ટનર સાથે પસાર કરેલી રોમેન્ટિક ક્ષણોની યાદોમાં વ્યસ્ત રહેશો. આજે તમારા સ્વભાવમાં મજબુતી આવી શકે છે. કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા માટે તમારે વધારે પ્રયત્નો કરવા પડશે.

મીન રાશિ

આજે તમને પ્રભાવશાળી લોકો સાથે સંપર્કનો લાભ મળશે. સ્વયંભુ વર્તન તમારા વિરોધીઓને પણ તમારા મિત્ર બનાવી શકે છે. આવક કરતા વધારે ખર્ચાઓનાં લીધે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ઘરનાં કામકાજમાં સાંજ સુધી વ્યસ્ત રહેશો. ઘરેલું જાળવણીમાં દિવસ પસાર થશે. મહેમાનો વ્યસ્તતા વધારશે. અંગત કાર્યો અધુરા રહેશે. નજીકનાં સંબંધીનાં ઘરે મુલાકાત થશે. જો આજે તમે બિઝનેસમાં રોકાણ કરી રહ્યા છો તો તમારા માટે શુભ રહેશે. તમને કોઈની પાસેથી પૈસા મળવાની સંભાવના રહેલી છે.

Leave a Comment

x